Ezekiel 48:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ નગરનું માપ: તેની ઉત્તર બાજુ ચાર હજાર પાંચસો હાથ લાંબી; તેની દક્ષિણ બાજુ ચાર હજાર પાંચસો લાંબી; તેની પૂર્વ બાજુ ચાર હજાર હાથ લાંબી; તેની પશ્ચિમ ચાર હજાર પાંચસો હાથ લાંબી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નગરનું ક્ષેત્રફળ આ પ્રમાણે હોય. તે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ર્વિમમાં સવા બે કિલોમીટર હોય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનાં માપ નીચે પ્રમાણે હોય:ઉત્તર બાજુ ચાર હજાર પાંચસો, દક્ષિણ બાજુ ચાર હજાર પાંચસો, પૂર્વ બાજુ ચાર હજાર પાંચસો, ને પશ્ચિમ બાજુ ચાર હજાર પાંચસો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શહેર ચોરસ હોય અને તેની ચારે બાજુ 4,500 હાથની જમીન હોય.