Ezekiel 48:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નગરના ગૌચરો ઉત્તર તરફ અઢીસો હાથ ઊંડાં, દક્ષિણે અઢીસો હાથ ઊંડાં, પૂર્વે અઢીસો હાથ ઊંડાં તથા પશ્ચિમે અઢીસો હાથ ઊંડાં થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શહેરની આસપાસ ચારે તરફ 125 મીટર પહોળા ખુલ્લાં પાદર હોય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી નગરને પાદરો [નીચે પ્રમાણે] હોય:ઉત્તર તરફ બસો પચાસ, દક્ષિણ તરફ બસો પચાસ, પૂર્વ તરફ બસો પચાસ ને પશ્ચિમ તરફ બસો પચાસ [દંડ] હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નગરની ઉતરથી પશ્ચિમ તરફ 250 હાથ પહોળી ખુલ્લી જમીન રહેશે; તે ઘાસચારાની જમીન બનશે.