Ezekiel 48:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નગરમાં કામ કરતા લોકો, જેઓ ઇઝરાયલ કુળના છે તેઓ તે જમીન ખેડે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ નગરમાં વસતા ઇઝરાયલના સર્વ કુળના શ્રમજીવીઓ એ જમીનમાં ખેતી કરી શકશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલનાં સર્વ કુળોમાંના જેઓ નગરમાં મજૂરી કરનારા હોય તેઓ તે ખેડે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શહેરમાં કામ કરતો કોઇ પણ માણસ, પછી તે ગમે તે વંશનો હોય, એ જમીન ખેડી શકે છે.