Ezekiel 48:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાનની સરહદની બાજુમાં પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ આશેરનો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાન પછી દરેક કુળને પૂર્વથી પશ્ર્વિમ સુધી વિસ્તરેલો એક એક ભાગ એકબીજાની પડોશમાં એક પછી એક અનુક્રમે આ રીતે મળવો જોઈએ: પ્રથમ આશેર, પછી નાફતાલી, મનાશ્શા, એફ્રાઇમ, રૂબેન અને યહૂદા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાનની સરહદની પડોશમાં પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ આશેરનો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આશેરનો વિસ્તાર દાનની દક્ષિણે છે અને તેની પૂર્વની અને પશ્ચિમની સરહદો પણ તેના જેવી જ છે.