Ezekiel 48:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ બધી અર્પણની લંબાઈ પચીસ હજાર હાથ અને પહોળાઈ પચીસ હજાર હાથ હોય, આ રીતે તું બધા સાથે મળીને નગરની ભૂમિ માટે પવિત્ર અર્પણ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નગરના તાબામાં આવેલી જમીનની જેમ એ આખો અર્પિત ભૂમિવિસ્તાર ચોરસ હોય અને તેની ચોતરફની પ્રત્યેક બાજુ સાડાબાર કિલોમીટરની હોય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ તમામ અર્પણની લંબાઈ પચીસ હજાર ને પહોળાઈ પચીસ હજાર [દંડ] હોવી જોઈએ. જેમ નગરના તાબાની ભૂમિ તેમ જ એ પવિત્ર અર્પણ પણ તમારે સમચોરસ આપવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ સમગ્ર વિસ્તાર, પવિત્ર ભૂમિ અને શહેરને પણ સમાવતો સમગ્ર વિસ્તાર, ચોરસ હશે અને તેની દરેક બાજુ 25,000 હાથની જમીન હશે.