Ezekiel 48:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ બિન્યામીનનો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ વિશેષ ભાગની દક્ષિણે આવેલ જમીનમાંથી બાકી રહેલ દરેક કુળને પૂર્વીય સરહદથી પશ્ર્વિમી સરહદ સુધી વિસ્તરેલો એક એક ભાગ નીચેના ક્રમ પ્રમાણે એકબીજાની લગોલગ મળશે: બિન્યામીન, શિમયોન, ઇસ્સાખાર, ઝબુલૂન અને ગાદ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાકીના કૂળો વિષે તો [નીચે પ્રમાણે]:પૂર્વ બાજૂથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક [ભાગ] બિન્યામીનનો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: ઇસ્રાએલ દેશની પૂર્વ સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો એક ભાગ બિન્યામીનનો.