Ezekiel 48:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગાદની સરહદની લગોલગ તામારથી મરીબોથ કાદેશનાં પાણી સુધી અને આગળ મિસરના ઝરણાં સુધી અને મહાસમુદ્ર સુધી હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગાદને મળેલ ભૂમિક્ષેત્રની લગોલગ દક્ષિણ બાજુની સરહદ તામારથી નૈઋત્યમાં કાદેશના રણદ્વીપ સુધી અને પછી વાયવ્યમાં ઇજિપ્તની સરહદે ભૂમધ્ય સમુદ્ર સુધી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગાદની સરહદને અડીને દક્ષિણ બાજુએ દક્ષિણ તરફની સરહદ તામારથી તે મરીબાથ-કાદેશના પાણી સુધી, [ને ત્યાંથી મિસરના] વહેળા સુધી, છેક મહા સમુદ્ર સુધી હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ગાદના પ્રાંતની દક્ષિણ સરહદ તામારથી મરીબાથ કાદેશનાં રણદ્વીપ સુધી અને પછી વાયવ્ય દિશામાં મિસરની સરહદથી ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે.”