Ezekiel 48:32 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૂર્વ બાજુની દીવાલનું માપ ચાર હજાર પાંચસો હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો તથા દાનનો દરવાજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પૂર્વ બાજુનું [માપ] ચાર હજાર પાંચસો [દંડ] નું, [એ બાજુએ] ત્રણ દરવાજા: એટલે એક યૂસફનો દરવાજો, એક બિન્યામીનનો દરવાજો, અને એક દાનનો દરવાજો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પૂર્વ બાજુની દિવાલનું માપ 4,500 હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો અને દાનનો દરવાજો.