Ezekiel 48:33 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દક્ષિણ બાજુની દીવાલની લંબાઈ ચાર હજાર પાંચસો હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો તથા ઝબુલોનનો દરવાજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દક્ષિણ બાજુનું [માપ] ચાર હજાર પાંચસો [દંડ] નું, [એ બાજુએ] ત્રણ દરવાજા: એક શિમયોનનો દરવાજો, એક ઇસ્સાખારનો દરવાજો, અને એક ઝબુલોનનો દરવાજો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દક્ષિણ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો અને ઝબુલોનનો દરવાજો.