Ezekiel 48:34 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પશ્ચિમ બાજુની દીવાલની લંબાઈ ચાર હજાર પાંચસો હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પશ્ચિમ બાજુનું [માપ] ચાર હજાર પાચસો [દંડ] નું, [એ બાજુએ] ત્રણ દરવાજા: એક ગાદનો દરવાજો, એક આશેરનો દરવાજો, અને એક નફતાલીનો દરવાજો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પશ્ચિમ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો.