Ezra 1:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની સંખ્યા આ પ્રમાણે છે: સોનાની ત્રીસ થાળીઓ, ચાંદીની એક હજાર થાળીઓ અને ઓગણત્રીસ અન્ય પાત્રો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અર્પણ માટેનાં સોનાનાં: પાત્રો... — 30 અર્પણ માટેનાં રૂપાનાં પાત્રો... — 1,000 અન્ય વિવિધ પાત્રો... — 29 સોનાના નાના પ્યાલા... — 30 રૂપાના નાના પ્યાલા... — 410 અન્ય પાત્રો... — 1,000
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની સંખ્યા આ છે: સોનાની ત્રીસ તાસકો, રૂપાની એક હજાર તાસકો, ઓગણત્રીસ છરીઓ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ તે બધી વસ્તુઓ છે જે કોરેશ રાજા યહોવાના મંદિરમાંથી બહાર લાવ્યો હતો: 30 સોનાની થાળીઓ, 1,000 ચાંદીની થાળીઓ અને 29 બીજા વાસણો,