Ezra 10:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નથાનયેલ, યોઝાબાદ અને એલાસા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પાશહૂરના ગોત્રમાંના: એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નાથાનાએલ, યોઝાબાદ તથા એલઆસા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાશહૂરના પુત્રોમાંના: એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નથાનયેલ, યોઝાબાદ તથા એલાસા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માઅસેયા, ઇશ્માએલ, નથાનએલ, યોઝાબાદ અને એલઆસાહ.