Ezra 10:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીઓમાંથી યોઝાબાદ, શિમઇ, કેલાયા-કેલીટા પણ કહેવાય છે, પથાહ્યા યહૂદા અને એલિએઝેર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીઓના કુળના: યોઝાબાદ, શિમઈ, કેલાયા (એટલે કાલીટા) પથાહ્યા, યહૂદા તથા એલિએઝેર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લેવીઓમાંના: યોઝાબાદ, શિમઈ, કેલાયા (એટલે કલીટા), પથાહ્યા, યહૂદા તથા અલીએઝેર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓમાંથી યોઝાબાદ, શિમઇ, કેલાયા (કેલીટા પણ કહેવાય છે), પથાહ્યા યહૂદા અને અલીએઝેર.