Ezra 10:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગાયકોમાંથી એલ્યાશીબ, દ્વારપાળોમાંથી શાલ્લુમ, ટેલેમ અને ઉરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સંગીતકારોમાંથી: એલ્યાશીબ, મંદિરના સંરક્ષકોમાંથી: શાલ્લુમ, ટેલેમ તથા ઉરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગાનારાઓમાંનો:એલ્યાશીબ, દ્વારપાળોમાંનો:શાલ્લુમ, ટેલેમ તથા ઉરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગાયકોમાંથી એલ્યાશીબ, દ્વારપાળોમાંથી શાલ્લુમ, ટેલેમ અને ઉરી.