Ezra 10:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલીઓમાંથી: પારોશના વંશજોમાંના; રામિયા, યિઝિયા, માલ્કિયા, મિયામીન, એલાઝાર, માલ્કિયા તથા બનાયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાકીનાઓની યાદી: પારોશના ગોત્રમાંના: રામ્યા, યિઝઝીયા, માલકિયા, મીયામીન, એલાઝાર, માલકિયા અને બનાયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલીઓમાંના: પારોશના પુત્રોમાંના: રામિયા, યિઝિયા, માલ્કિયા તથા બનાયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અન્ય ઇસ્રાએલીઓમાં: પારોશના વંશજોમાંના; રામ્યાહ, યિઝિઝયા, માલ્કિયા, મીયામીન, એલઆઝાર, માલ્કિયા તથા બનાયા.