Ezra 10:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલામી વંશજોમાંથી માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ, આબ્દી, યરિમોથ તથા એલિયા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલામના ગોત્રમાંના: માત્તાન્યા, ઝખાર્યા, યહિયેલ, આબ્દી, યરેમોથ તથા એલિયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલામના પુત્રોમાંના: માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ, આબ્દી, યરેમોથ તથા એલિયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માત્તાન્યા, ઝર્ખાયા, યહીએલ, આબ્દી, યરેમોથ તથા એલિયા તે બધાં એલામના વંશજોમાંથી.