Ezra 10:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પાહાથ મોઆબના વંશજોમાંથી; આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાલેલ, બિન્નૂઇ તથા મનાશ્શા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પાહાથ મોઆબના ગોત્રમાંના: આદના, કલાલ, બનાયા, માસેય, માતાન્યા, બઆલએલ, બિન્નૂઈ તથા મનાશ્શા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાહાથ-મોઆબના પુત્રોમાંના: આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાએલ, બિન્નૂઈ તથા મનાશ્શા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાહાથમોઆબના વંશજોમાંના; આદના, કલાલ, બનાયા, માઅસેયા, માત્તાન્યા, બસાલએલ, બિન્નૂઇ તથા મનાશ્શા.