Ezra 10:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઊઠો, આ કામ તમારું છે અમે તમારી સાથે છીએ. હિંમત રાખીને આ કામ પૂર્ણ કરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આપણે એમ ઈશ્વરના નિયમની માગણી પ્રમાણે વર્તીએ. હવે એ કામ તમારું છે અને અમે તમને મદદ કરીશું. તેથી ખૂબ હિંમત રાખીને આ કામ પાર પાડો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઊઠો; એ કામ તમારું છે, ને અમે તમારી મદદે છીએ. ખૂબ હિમત રાખીને આ કામ કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઊઠો, આ કામ તમારું છે. અમે તમને ટેકો આપીશું. હિંમત રાખો અને કામ પાર ઉતારો.”