Ezra 2:33 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લોદના, હાદીદના તથા ઓનોના પુત્રો, સાતસો પચીસ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોદના, હાદીદના અને ઓનોના વંશજો 725