Ezra 2:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકોનાં નામ આ પ્રમાણે છે: યોશુઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલમાંથી પાછા ફરેલા યજ્ઞકારોની સંખ્યા આ પ્રમાણે છે: યદાયા (યેશૂઆના) વંશજો — 973 ઇમ્મેરના વંશજો — 1,052 પાશહૂરના વંશજો — 1,247 હારીમના વંશજો — 1,017
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાજકો:યદાયાના પુત્રો, યોશુઆના કુટુંબના, નવસો તોંતેર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973