Ezra 2:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવી વંશના પાછા ફરેલાઓની સંખ્યા આ પ્રમાણે છે: યેશુઆ તથા ક્દ્મીએલ (હોદાવ્યાના વંશજો) — 74 મંદિરના સંગીતકારો (આસાફના વંશજો) — 128 મંદિરના સંરક્ષકો (શાલૂમ, આટેર, શલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાથના વંશજો) — 139
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લેવીઓ:હોદ્દાવ્યાના પુત્રોમાં, યેશૂઆ તથા કાદમીએલના પુત્રો, ચુંમોતેર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓ: હોદાવ્યાના, યેશૂઆના તથા કાદમીએલના વંશજો 74