Ezra 2:42 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આકકૂબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દ્વારપાળો:શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા, અને શોબાયના પુત્રો, સર્વ મળીને એકસો ઓગણચાળીસ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંદિરના દ્વારપાળોના વંશ: શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને શોબાયના વંશજો, 139