Ezra 2:55 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલમાંથી પાછા ફરેલા શલોમોનના સેવકો નીચેના વંશના હતા: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદા; યાઅલા, દાર્કોન અને ગિદ્દેલ શફાટયા, હાટ્ટીલ, પોખરેથ - હાસ્બાઈમ અને આમી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાનના સેવકોના પુત્રો:સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો: