Ezra 2:61 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકારોનાં જે ગોત્રો પોતાની વંશાવળી માટે કોઈ પુરાવો મેળવી શક્યા નહિ તેમાં હબાયા, હાક્કોસ તથા બાર્ઝિલ્લાયના વંશજો હતા. (બાર્ઝિલ્લાય યજ્ઞકારોના ગોત્રના પૂર્વજે ગિલ્યાદના બાર્ઝિલ્લાય ગોત્રની સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું અને તેણે પોતાના સસરાના ગોત્રનું નામ ધારણ કર્યું હતું.) એ લોકો પોતાના પૂર્વજોની માહિતી આપી શક્યા નહિ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાજકોના પુત્રોમાંના: હબાયાના પુત્રો, હાક્કોસના પુત્રો, બાર્ઝિલાય જે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એક સ્ત્રી પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના પુત્રો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકોના ત્રણ કુટુંબો: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાઝિર્લ્લાય જે ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકને પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના વંશજો.