Ezra 2:64 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની કુલ સંખ્યા — 42,360 હતી. તેમના પુરુષ અને સ્ત્રી નોકરોની સંખ્યા — 7,337 હતી. પુરુષ અને સ્ત્રી સંગીતકારોની સંખ્યા — 200 હતી. ઘોડાઓ — 736 ખચ્ચર — 245 ઊંટ — 435 ગધેડાં — 6,720
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સર્વ મળીને કુલ 42,360 માણસો યહૂદા પાછા આવ્યા.