Ezra 2:67 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઊંટ ચારસો પાત્રીસ; અને ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.