Ezra 4:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ આર્તાહશાસ્તાને જે પત્ર લખ્યો તેની નકલ આ પ્રમાણે છે: "નદી પારના આપના સેવકો આપને લખી જણાવે છે:
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પત્ર આ પ્રમાણે છે: યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતના લોકો, તમારા સેવકો તરફથી સમ્રાટ આર્તાશાસ્તા જોગ:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ આર્તાહશાસ્તા રાજા ઉપર જે પત્ર લખ્યો તેની નકલ નીચે પ્રમાણે છે: નદી પારના આપના સેવકો, વગેરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પત્ર નીચે મુજબ છે: રાજા આર્તાહશાસ્તા પ્રત્યે લિ. ફ્રાંતની પશ્ચિમના પ્રાંતના તેમના સેવકોના પ્રણામ.