Ezra 4:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નિશ્ચે અમે આપના મહેલનું અન્ન ખાધું છે તેથી આપનું અપમાન થાય તે જોવું, અમને શોભતું નથી. તેથી અમે સંદેશો મોકલીને આપને જાણ કરીએ છીએ
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે, નામદાર, અમે તો આપના ઋણી છીએ અને આપનું આ રીતે અપમાન થાય એ અમને વાજબી જણાતું ન હોઈ, આપને હકીક્તથી વાકેફ કરીએ છીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે આપનું લૂણ ખાઈએ છીએ, માટે આપનું અપમાન જોવું એ અમને યોગ્ય નથી, માટે અમે [સંદેશો] મોકલીને આપને ખબર આપી છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે તમારી સેવામાં છીએ એટલે તમને આ રીતે લજ્જિત થતા જોઇ રહેવું અમને યોગ્ય લાગતું નથી તેથી અમે આપ નામદારને આ હકીકત જણાવીએ છીએ.