Ezra 4:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વધુમાં તે સ્થળના લોકોએ, તેઓના ઈરાદાઓને નાસીપાસ કરવા માટે, ઈરાનના રાજા કોરેશના સઘળાં દિવસો દરમિયાન તથા ઈરાનના રાજા દાર્યાવેશના રાજ્યકાળ સુધી, સલાહકારોને લાંચ આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની વિરુદ્ધ કામ કરવા ઇરાનના સરકારી અધિકારીઓને તેમણે લાંચ આપી. સમ્રાટ કોરેશ અને સમ્રાટ દાર્યાવેશના અમલ સુધી તેમણે તેમ કરવાનું ચાલુ રાખ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓનો ઇરાદો નિષ્ફળ કરવા માટે, ઇરાનના રાજા કોરેશની કારકિર્દી પર્યંત તથા ઇરાનના રાજા દર્યાવેશના રાજય સુધી, તેઓએ પૈસા આપીને તેઓની વિરુદ્ધ ભાડૂતી માણસો રાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ તેમના વિરૂદ્ધ સલાહકારો ભાડેથી રાખ્યા, આ માણસોએ તેમની યોજનાઓને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કર્યો, કોરેશ રાજાના સમગ્ર રાજ્યકાળ દરમ્યાન અને દાર્યાવેશ રાજા ગાદી પર આવ્યો ત્યાં સુધી આમ ચાલ્યું.