Ezra 5:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ છતાં, બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં, ઈશ્વરના એ ભક્તિસ્થાનને પુનઃબાંધવાનું અમને અધિકૃત ફરમાન કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ ત્યારબાદ બેબિલોનના સમ્રાટ કોરેશે તેમના શાસનકાળના પ્રથમ વર્ષમાં મંદિરને ફરી બાંધવાનો હુકમ આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં ઈશ્વરનું એ મંદિર બાંધવાનો અમને હુકમ કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં દેવના આ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની પરવાનગી આપી.