Ezra 5:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તાત્તનાય રાજ્યપાલ, શથાર-બોઝનાય તથા બીજા તેઓના સાથી અધિકારીઓએ દાર્યાવેશ રાજા પર પત્ર મોકલ્યો:
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેમના સહકાર્યકરો પ્રાંતના અધિકારીઓએ સમ્રાટ દાર્યાવેશ પર આ પ્રમાણે પત્ર પાઠવ્યો:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નદી પારનો સૂબો તાત્તનાય, શથાર-બોઝનાય, તથા તેના સંગાથી અફાર્સાખાયેઓ, જેઓ નદી પાર રહેતા હતા, તેઓએ જે પત્ર દાર્યાવેશ રાજા પર મોકલ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તાત્તનાય પ્રશાસક, શથાર-બોઝનાય તથા બીજા અધિકારીઓએ દાર્યાવેશ રાજા પર નીચે પ્રમાણે પત્ર મોકલ્યો: