Ezra 5:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમાં તેઓએ આ પ્રમાણે દાર્યાવેશ રાજાને અહેવાલ લખી મોકલ્યો કે: "તમને શાંતિ હો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે સમ્રાટ દાર્યાવેશ, તમારા રાજમાં શાંતિ પ્રર્વતો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમાં આ પ્રમાણે લખેલું હતું:“દર્યાવેશ રાજાને ક્ષેમકુશળતા હોજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રતિ: દાર્યાવેશ રાજા: સલામ! ક્ષેમકુશળ હશો.