Ezra 7:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમાંથી જે સોનું, ચાંદી વધે તેનો ઉપયોગ તમારા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અને તને તથા તારા ભાઈઓને યોગ્ય લાગે તે રીતે કરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખર્ચ થતાં જે સોનુંરૂપું વધે તેને તું તથા તારા સાથીઓ તારા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વાપરજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે સોનુંરૂપું બાકી રહે તે તારા ઈશ્વરની ઇચ્છા ધ્યાનમાં રાખીને તને તથા તારા ભાઈઓને યોગ્ય લાગે તેમ ખરચવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે કઇં સોનુંચાંદી વધે તેનો ઉપયોગ તમારા દેવને પ્રસન્ન કરવા, જેમ તને અને તારા સાથીઓને ઠીક લાગે તે રીતે કરવો.