Ezra 7:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે પાત્રો તારા ઈશ્વરના ભક્તિસ્થાનની સેવા માટે તને આપવામાં આવ્યાં છે, તે તારે યરુશાલેમમાં ઈશ્વરની સમક્ષ રજૂ કરવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારા ઈશ્વરના મંદિરમાં સેવાના કામને માટે તને આપવામાં આવેલાં પાત્રો યરુશાલેમમાં તારા ઈશ્વર સમક્ષ રજૂ કરજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પાત્રો તારા ઈશ્વરના મંદિરની સેવાને માટે તને આપેલાં છે, તે પણ તારે યરુશાલેમના ઈશ્વરની હજૂરમાં રજૂ કરવાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા દેવના મંદિરની સેવા માટે જે વાસણો તને આપવામાં આવ્યાં છે, તે તારે પૂરેપૂરા યરૂશાલેમમાં દેવને આપી દેવાં.