Ezra 7:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, સોળ હજાર ત્રણસો કિલો ઘઉં, છસો લિટર દ્રાક્ષારસ અને છસો લિટર તેલ અને જોઈએ તેટલું મીઠું પણ આપવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે, આશરે ચોત્રીસો કિલો ચાંદી, દસ હજાર કિલો ઘઉં, બે હજાર લિટર દ્રાક્ષાસવ અને બે હજાર લિટર ઓલિવ તેલ સુધી અને મીઠું તો જોઈએ તેટલું આપવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સો તાલંત રૂપા સુધી, સો માપ ઘઉં સુધી, સો બાથ દ્રાક્ષારસ સુધી તથા સો બાથ તેલ સુધી, અને મીઠું તો મોંમાગ્યું [આપવું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
3,400 કિલો ચાંદી, 16,300 કિલો ઘઉં, 600 ગેલન દ્રાક્ષારસ અને 600 ગેલન તેલથી પ્રમાણ વધી ન જાય; મીઠું જોઇએ તેટલું આપવું.