Ezra 8:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેબાયનો વંશજ ઝખાર્યા; તેની સાથે અઠ્ઠાવીસ પુરુષો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેબાયના ગોત્રનો બેબાયનો પુત્ર ઝખાર્યા; તેની સાથે 28 પુરુષો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બેબાયના વંશજોમાંના બેબાયનો પુત્ર ઝખાર્યા; તેની સાથે અઠ્ઠાવીસ પુરુષો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બેબાયના વંશજોમાનાં બેબાયનો પુત્ર ઝર્ખાયા; તેની સાથે 28 પુરુષો હતા.