Ezra 8:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિગ્વાયના વંશજ ઉથાય તથા ઝાબ્બૂદ; તેઓની સાથે સિત્તેર પુરુષો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બિગ્વાયના ગોત્રના ઉથાય તથા ઝાક્કૂર; તેમની સાથે 70 પુરુષો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બિગ્વાયના વંશજોમાંના ઉથાઇ તથા ઝાબ્બૂદ; તેઓની સાથે સિત્તેર પુરુષો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બિગ્વાયના વંશજોમાંના ઉથાય તથા ઝાબ્બૂદ; તેઓની સાથે 70 પુરુષો હતા.