Ezra 8:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તેમને બાવીસ હજાર એક્સો કિલો ચાંદી, ત્રણ હજાર ચારસો કિલો વજનના ચાંદીનાં વાસણો, ત્રણ હજાર ચારસો કિલો સોનું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તેમને બાવીસ હજાર કિલો ચાંદી, સો ચાંદીનાં પાત્રો, જેનું વજન સિત્તેર કિલો હતું, ત્રણ હજાર ચારસો કિલો સોનું, સોનાનાં વીસ પાત્રો, જેનું વજન નવ કિલો હતું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં તેઓના હાથમાં છસો પચાસ તાલંત રૂપું, એકસો તાલંત રૂપાનાં પાત્રો, એકસો તાલંત સોનું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેમને 22,100 કિલો ચાંદી, 3,400 કિલો વજનના ચાંદીના વાસણો, 3,400 કિલોગ્રામ સોનું.