Galatians 4:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે એમ લખેલું છે કે, ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમાં લખેલું છે કે, અબ્રાહામને બે પુત્રો હતા. એક પુત્ર ગુલામ સ્ત્રીથી જન્મેલો હતો, અને બીજો પુત્ર સ્વતંત્ર સ્ત્રીથી જન્મેલો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે એમ લખેલું છે કે ઇબ્રાહિમને બે દીકરા હતા એક દાસીનો અને બીજો પરણેતરનો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્રશાસ્ત્ર કહે છે કે ઈબ્રાહિમને બે પુત્રો હતા. એક પુત્રની મા ગુલામ સ્ત્રી હતી. બીજા પુત્રની મા મુક્ત સ્ત્રી હતી.