Galatians 5:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે પવિત્ર આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો તમે આત્માથી દોરાતા હો, તો તમે નિયમ [શાસ્ત્ર] ને આધીન નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જો તમે આત્માથી દોરાશો, તો તમે નિયમને આધિન નથી.