Genesis 10:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અરામના પુત્રો: ઉઝ, હૂલ, ગેથેર અને માશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અરામના દિકરા: ઉસ તથા હૂલ તથા ગેથેર તથા માશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અરામના પુત્રો હતા: ઉસ, હૂલ, ગેથેર અને માંશ.