Genesis 10:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હેબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેબેરને બે પુત્રો હતા. એકનું નામ પેલેગ [વિભાજન] હતું. કારણ, તેના સમયમાં પૃથ્વીનું વિભાજન થયું. પેલેગના ભાઈનું નામ યોકટાન હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નેઅ હેબેરને બે દિકરા થયા: એકનું નામ પેલેગ [એટલે વિભાગ], કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા; અને તેના ભાઈનું નામ યોકટાન હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેબેરને બે પુત્રો હતા: એકનું નામ પેલેગ હતું, કારણ એના સમયમાં પૃથ્વીના લોકોમાં ભાગલા પડયા. એના ભાઈનું નામ યોકટાન હતું.