Genesis 10:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હામના પુત્રો: કુશ, મિસરાઈમ, પુટ અને કનાન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હામના દિકરા: ક્રૂશ તથા મિસરાઇમ તથા પૂટ તથા કનાન.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હામના પુત્રો હતા: કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન.