Genesis 11:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે સારાય નિ:સંતાન હતી; તેને કોઈ સંતાન નહોતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સારાય નિ:સંતાન હતી; કારણ, તે વંધ્યા હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ સારાય વાંઝણી હતી. તેને કંઈ છોકરું ન હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સારાય વાંઝણી હતી. એને કોઈ સંતાન નહોતું.