Genesis 11:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેરાહ બસો પાંચ વર્ષની ઉંમરે હારાનમાં મરણ પામ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેરા 205 વર્ષની ઉંમરે હારાનમાં મૃત્યુ પામ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેરાના દિવસો બસો પાંચ વર્ષ હતાં. અને તેરા હારાનમાં મરી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેરાહ 205 વર્ષ જીવ્યો પછી હારાનમાં અવસાન પામ્યો.