Genesis 12:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેં શા માટે કહ્યું કે, 'તે મારી બહેન છે?' તેં એવું કર્યું એટલે મેં તેને મારી પત્ની કરી લીધી હતી. તો હવે, આ રહી તારી પત્ની. તેને લઈને તું તારે માર્ગે ચાલ્યો જા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તારી બહેન છે એવું તેં શા માટે કહ્યું? એથી તો મેં તેને મારી પત્ની તરીકે રાખી! તો હવે આ રહી તારી પત્ની; જા, તેને લઈને જતો રહે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેં શા માટે એમ કહ્યું કે તે મારી બહેન છે? કે જેથી મેં તેને મારી પત્ની કરવા માટે લીધી; હવે, જો, આ રહી તારી પત્ની, તેને લઈ જા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેં એમ શા માંટે કહ્યું કે, ‘એ માંરી બહેન છે?’ મેં એને એટલા માંટે રાખી કે, તે માંરી પત્ની થશે. પરંતુ હવે હું તને તારી પત્ની પાછી આપું છું તેને લઈ જા.”