Genesis 13:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અહીં તેણે અગાઉ વેદી બાંધી હતી. એ વેદી આગળ તેણે ઈશ્વરના નામે પ્રાર્થના કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને વેદી બાંધી હતી તે સ્થળે તે પહોંચ્યો. ત્યાં તેણે યાહવેને નામે ભજન કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે સ્થળે તેણે પહેલાં વેદી બાંધી હતી, ત્યાં સુધી તે ગયો; અને ત્યાં ઇબ્રામે યહોવાને નામે પ્રાર્થના કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ એ જ જગ્યા હતી જયાં ઇબ્રામે પહેલાં વેદી બાંધી હતી. ત્યાં સુધી તેઓ ગયા અને ત્યાં તેમણે યહોવાની પ્રાર્થના કરી.