Genesis 15:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે શિકારી પક્ષી તે મૃત દેહ ઉપર ધસી આવ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી દીધાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમના મૃતદેહ પર ગીધ આવવા લાગ્યાં ત્યારે અબ્રામે તેમને ઉડાડી મૂક્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જયારે શિકારી પક્ષી તે મુડદાં ઉપર પડયાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી મૂક્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડા સમય પછી એ માંસાહારી પક્ષીઓ વેદી પર ચઢાવેલા મૃત પ્રાણીઓને ખાવા માંટે તૂટી પડયા. પણ ઇબ્રામે તેમને ઉડાડી મૂકયાં.