Genesis 16:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, "હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ અને તેની ગણતરી થઈ શકશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાના દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ, ને ન ગણાય એટલે સુધી તે વધશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાના દૂતે તેને એ પણ કહ્યું, “હું તારો વંશવેલો એટલો બધો વધારીશ કે, તેની ગણતરી પણ થઈ શકશે નહિ.”