Genesis 16:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ માટે તે કૂવાનું નામ ‘બેર-લાહાય રોઈ [જીવંત દષ્ટાનો કૂવો] પડયું. આજે પણ તે કાદેશ અને બેરેદ વચ્ચે આવેલો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ પડ્યું; જુઓ, તે કાદેશ તથા બેરેદની વચમાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી એ કૂવો બેર-લાહાય-રોઇનો કૂવો કહેવાયો. એ કૂવો કાદેશ અને બેરેદની વચમાં આવેલો છે.